top of page
Writer's pictureMokshsundar Maharajsaheb

ફોલ્લી


જય આદિનાથ

જય ગુરુદેવ

સદા નો સાથી


ફોલ્લી! નો ઘા કોઇ પણ બહારની વસ્તુથી લાગે છે જયારે ફોલ્લી શરીરમાંથી જ બહાર આવે છે. ફોલ્લી સૌથી વધુ મોઢા પર નીકળે, અને તે ફોલ્લી ને આપણી ઉપર બહુ જ વહાલ ઉપજે તો આખા શરીરે પણ થાય છે. જો તેની સમયસર દવા ન કરો તો તમારા ચહેરાને કદરૂપો બનાવી દે છે.કાળુ ટપકુ થઈ જાય છે.તેમ માણસ પણ બહારથી આપતા તમામ પડકારોનો સામનો કરી શકે છે.પણ અંદરના તત્વોની સામે ફૂટી નીકળતી ફોલ્લીની દરકાર ન કરે તેમ અંદરના ખરાબ તત્વોની સામે તે દરકાર ન કરે તો તે તત્વોની સામે પડકાર નથી કરી શકતો. દરેક વ્યક્તિને ફોલ્લી જેવા પડતર માણસો જીવનમાં આવે છે ફોલ્લી ને તમે આવેશમાં આવીને જો ફોડી નાખો તો ફરી પાછી તેની દવા ન કરો તો સતત પીડા આપે એટલે આની એક જ દવા છે કે ફોલ્લીને થવા જ ન દો ફોલ્લીઓ શમન લાયક છે દમન લાયક નથી. બહારના માણસો ઘા બનીને આપણી સાથે ટકરાઈ શકે ફોલ્લીની જેમ કરનારો ઘરનો વ્યક્તિ હોય કે પછી બહારનો પણ સમતાથી તેનું સમન કરજો ફોલ્લી થઈ ને તેના આવેશે ન જતાં નઈ તો ક્યાંક તમારાં આત્મા ઉપર ફોલ્લી નો ઘા રહી જશે. જીવનમાં ફોલ્લી ન થવું.....


નિશાન તમારું શું છે? તેની ખબર નથી અને મારા નિશાનની તમે રાહ દેખો છો! જરા વિચાર તો કરો ક્યાં સુધી રાહ દેખશો?



69 views0 comments

Recent Posts

See All

Comments


bottom of page